Salvato in:
| Autore principale: | |

| Natura: | Recurso digital |
| Lingua: | |
| Pubblicazione: |
Zenodo
2025

| Accesso online: | https://doi.org/10.5281/zenodo.15974309 |
| Tags: |
Aggiungi Tag
Nessun Tag, puoi essere il primo ad aggiungerne!!

Sommario:

પથરીની સમસ્યા સામાન્ય રીતે નાના જાનવરોમાં પણ જોવા મળતી હોઈ છે. આ બિમારી ઘણીવાર જાનવરના જીવનું જોખમ ઊભું કરતી હોવાથી તેનું યોગ્ય સમયે સચોટ નિદાન અને સારવાર મળી રહે તે ખુબ જ જરૂરી રહેલું છે. આ રોગ ખાસકરીને નરમાં જોવા મળે છે. નર બકરાઓનું વહેલું ખસીકરણ કરવાને કારણે તેના શિશ્ન સાથે જોડાયેલ ચામડીનો ભાગ તૂટી ન શકવાને લીધે સિગ્મોઈડ ફ્લેક્સરને સંપૂર્ણપણે સીધો થતો અટકાવે છે. જેના થકી પથરી થવાની સંભાવના રહેલી હોય છે. જ્યારે જીવાણુઓ, કોષો, મ્યુકોપ્રોટીન અથવા પેશાબની નળીની અંદર રહેલ ખરાબ કણો એક જગ્યાએ સંગ્રહ થાય છે ત્યારે પથરી બનવાની શરૂઆત થાય છે. જનવારનું ઓછી માત્રામાં પાણીનું પીવું એ પથરીની બિમારી થવા માટેનું પૂર્વસુચક પરિબળ છે. બકરાઓમાં સામાન્ય રીતે પથરીનો ભરાવો પેશાબની નળીના આગળના ભાગ અથવા તો  સિગ્મોઈડ ફ્લેક્સરના પાછળના ભાગમાં થતો હોય છે. ખાસ કરીને પથરીને લીધે મૂત્રમાર્ગની નળીમાં અવરોધ, મૂત્રમાર્ગની નળી અથવા પેશાબની કોથળીનું ફાટી જવાની શક્યતા રહેલી હોય છે. પેશાબમાં મીઠાની સાંદ્રતાનો વધારો, પેશાબની નળીમાં ચેપ લાગવો, વિટામીન એ અને ડી ની ઉણપો અને કોલોઈડ્સનો પેશાબમાં ઘટાડો, પાણી પીવાની માત્રામાં ઘટાડો, પેશાબની સાંદ્રતામાં ફેરફાર થવો અને નાની વયમાં ખસીકરણ જેવા પરિબળો પથારીનું ઉત્પાદન કરવામાં મુખ્ય ભાગ ભજવતા હોય છે.