Saved in:
| Main Author: | |

| Format: | Recurso digital |
| Language: | |
| Published: |
Zenodo
2025

| Online Access: | https://doi.org/10.5281/zenodo.17544709 |
| Tags: |
Add Tag
No Tags, Be the first to tag this record!

| _version_ | 1866901471028576256 |

| author | ૧. ડૉ. એ. એ. વસાવા, ૨. ડૉ.નીલમશેટ્ટી. એસ.વી.એસ. એસ. ઈ. |
| author_facet | ૧. ડૉ. એ. એ. વસાવા, ૨. ડૉ.નીલમશેટ્ટી. એસ.વી.એસ. એસ. ઈ. |
| contents |
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ભારતની ઘણીખરી વસ્તી ગામડામાં રહે છે, જે પોતાના નિર્વાહ માટે મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધાર રાખે છે. ખેડૂતો અને પશુપાલકો માટે તેમના પ્રાણીઓ ખૂબ જ મહત્વના હોય છે. પ્રાણીઓને થતાં નાનામોટા રોગ દૂધ ઉત્પાદન પર કે ખેતીના અન્ય કામોમાં વિક્ષેપ કરે છે.

મોટેભાગે દરેક પ્રાણીના શારીરિક હાવભાવ ઉપરથી જ જાણી શકાય છે કે તે તંદુરસ્ત છે કે નહીં. એ માટે પ્રાણીની પ્રત્યેક દિનની હિલચાલ પર ધ્યાન આપવું જરૂરી છે. પ્રાણીઓના રોજના સામાન્ય વર્તન કરતાં સહેજ પણ ફેરફાર જણાય તો સજાગ થવું જરૂરી છે.

| format | Recurso digital |
| id | zenodo_https___doi_org_10_5281_zenodo_17544709 |
| institution | Zenodo |
| language | |
| publishDate | 2025 |
| publisher | Zenodo |
| record_format | zenodo |
| spellingShingle | પ્રાણીઓમાં રોગ નિદાન માટે શરીરક્રિયાવિજ્ઞાન અને જીવરસાયણ પરીક્ષણોનું મહત્વ ૧. ડૉ. એ. એ. વસાવા, ૨. ડૉ.નીલમશેટ્ટી. એસ.વી.એસ. એસ. ઈ.
ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ભારતની ઘણીખરી વસ્તી ગામડામાં રહે છે, જે પોતાના નિર્વાહ માટે મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધાર રાખે છે. ખેડૂતો અને પશુપાલકો માટે તેમના પ્રાણીઓ ખૂબ જ મહત્વના હોય છે. પ્રાણીઓને થતાં નાનામોટા રોગ દૂધ ઉત્પાદન પર કે ખેતીના અન્ય કામોમાં વિક્ષેપ કરે છે.

મોટેભાગે દરેક પ્રાણીના શારીરિક હાવભાવ ઉપરથી જ જાણી શકાય છે કે તે તંદુરસ્ત છે કે નહીં. એ માટે પ્રાણીની પ્રત્યેક દિનની હિલચાલ પર ધ્યાન આપવું જરૂરી છે. પ્રાણીઓના રોજના સામાન્ય વર્તન કરતાં સહેજ પણ ફેરફાર જણાય તો સજાગ થવું જરૂરી છે.

| title | પ્રાણીઓમાં રોગ નિદાન માટે શરીરક્રિયાવિજ્ઞાન અને જીવરસાયણ પરીક્ષણોનું મહત્વ |
| url | https://doi.org/10.5281/zenodo.17544709 |