Salvato in:
Dettagli Bibliografici
Autore principale: ડૉ. યોગેન્દ્રસિંહ એચ. ગઢવી¹, ડૉ. રવિન્દ્રસિંહ બી. ઠાકોર², ડૉ. જિતેન્દ્ર એમ. ભુટેડિયા³, ડૉ. નરેશ બી. ભાટી⁴
Natura: Recurso digital
Lingua:
Pubblicazione: Zenodo 2024
Accesso online:https://doi.org/10.5281/zenodo.18077821
Tags: Aggiungi Tag
Nessun Tag, puoi essere il primo ad aggiungerne!!
Sommario:

પુરાતત્વીય પુરાવાઓ મુજબ બકરી માનવ દ્વારા પાળવામાં આવેલું પ્રથમ ફાર્મ પ્રાણી માનવામાં આવે છે. પ્રાચીન સમયથી બકરી માનવ જીવન સાથે નજીકથી સંકળાયેલી રહી છે. ઓછા સંસાધનોમાં પણ જીવંત રહી શકે તેવું આ પ્રાણી ગ્રામિણ જીવન માટે અત્યંત ઉપયોગી રહ્યું છે. બકરીના દૂધની ઘણીવાર ગાયના દૂધ સાથે સરખામણી કરવામાં આવે છે. ગાયનું દૂધ મોટા પાયે, ઓછા ખર્ચે અને વધુ માત્રામાં ઉપલબ્ધ હોવાથી તેની બજાર કિંમત સામાન્ય રીતે ઓછી હોય છે, જ્યારે બકરીનું દૂધ તેના વિશિષ્ટ પોષક અને આરોગ્યલક્ષી ગુણધર્મોને કારણે વિશેષ મૂલ્ય ધરાવે છે.