Saved in:
| Main Author: | |

| Format: | Recurso digital |
| Language: | |
| Published: |
Zenodo
2026

| Subjects: | |
| Online Access: | https://doi.org/10.5281/zenodo.19200319 |
| Tags: |
Add Tag
No Tags, Be the first to tag this record!

Table of Contents:

સારાંશ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 (NEP 2020) ભારતના શિક્ષણને નવી દિશા આપે છે, જેમાં ભારતીય જ્ઞાન પરંપરા (Indian Knowledge System – IKS) ને બૌદ્ધિક, નૈતિક અને શૈક્ષણિક દૃષ્ટિએ એક જીવંત તથા ગતિશીલ આધાર તરીકે સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવી છે. જ્ઞાનને માત્ર મૂલ્યવિહોણી પ્રક્રિયા તરીકે નહિ પરંતુ નૈતિકતા, કુશળતા, આત્મમંથન અને વિવિધ શાસ્ત્રોના સંકલન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના સાધન તરીકે જોવામાં આવ્યું છે. આ સંદર્ભમાં શિક્ષકોનું સ્થાન ખુબજ મહત્વનું બને છે, કારણ કે તેઓ જ્ઞાનના માર્ગદર્શક, નૈતિક મૂલ્યોના પ્રતિનિધિ અને સામાજિક પરિવર્તનના પ્રેરક તરીકે કાર્ય કરે છે. તેથી NEP 2020 ની દૃષ્ટિને શૈક્ષણિક વાસ્તવિકતામાં ઢાળવા માટે શિક્ષકોના વ્યાવસાયિક વિકાસને કેન્દ્રસ્થાને રાખવું અનિવાર્ય બને છે.આ સંશોધન લેખ આધુનિક ભારતીય શિક્ષણમાં શિક્ષકોના વ્યાવસાયિક વિકાસને મજબૂત બનાવવા માટે ભારતીય સંસ્કાર, મૂલ્યો અને કુશળતા પરંપરાની ભૂમિકા પર વિશ્લેષણ કરે છે. ધર્મ (નૈતિક જવાબદારી), ગુરુ–શિષ્ય પરંપરા (સંબંધ આધારિત માર્ગદર્શન), સ્વાધ્યાય (આત્મચિંતન) અને કૌશલ્ય (સમગ્ર કુશળતા વિકાસ) જેવી પરંપરાગત સંકલ્પનાઓના આધારે લેખમાં એ ચર્ચા કરવામાં આવી છે કે કેવી રીતે ભારતીય જ્ઞાન પરંપરા શિક્ષક, શિક્ષણ અને સતત વ્યાવસાયિક વિકાસ માટે દાર્શનિક તથા વ્યવહારુ આધાર પૂરો પાડી શકે છે. ઉપરાંત સંવાદ, પ્રશ્નોત્તરી, અનુભવ આધારિત શિક્ષણ અને બહુવિધ શાસ્ત્રોના સંકલન જેવી પરંપરાગત શૈક્ષણિક પદ્ધતિઓ આજના સમયમાં શિક્ષકો સામે ઊભા થતા શૈક્ષણિક, નૈતિક અને સામાજિક પડકારોને પહોંચી વળવામાં કેટલાં પ્રાસંગિક છે તેની પણ સમીક્ષા કરવામાં આવી છે.આ લેખ ભારતીય જ્ઞાન પરંપરાની મૂળભૂત Multidisciplinary દૃષ્ટિ પર પ્રકાશ પાડે છે અને તેને NEP 2020 દ્વારા પ્રસ્તાવિત વૈકલ્પિક અભ્યાસક્રમ અને સંકલિત શિક્ષણની દૃષ્ટિ સાથે જોડે છે. લેખનો મુખ્ય તારણ એ છે કે શિક્ષક શિક્ષણ કાર્યક્રમો માત્ર ટેકનોલિજિકલ કુશળતા સુધી સીમિત ન રહે, પરંતુ તેમાં નૈતિક નેતૃત્વ, આત્મમંથન, જીવંભરનું શૈક્ષણિક ભાથુ અને સંદર્ભ આધારીત સમજણનો સમાવેશ થવો જોઈએ. સાથે સાથે સંસ્થાગત ભૌતિક અસુવિધા અને પરંપરાગત જ્ઞાન અંગેની ગેરસમજો જેવા પડકારોને સ્વીકારીને આ લેખ પરંપરા અને આધુનિકતા વચ્ચે સંતુલિત તથા સમીક્ષાત્મક સંકલનની જરૂરિયાત પર ભાર મૂકે છે.