| _version_ | 1866901089434992640 |

| author | વસાવા, પ્રફુલકુમાર.એમ. |
| author_facet | વસાવા, પ્રફુલકુમાર.એમ. |
| contents |
સારાંશ

વર્તમાન સમયગાળામાં ભારતના કર માળખામાં ડીજીટલાઇઝેશનએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કરદાતા સાથે મજબુત સંબંધ બનાવવા માટે અને કર વ્યવસ્થાને પારદર્શક અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા અનેક ડીજીટલ પહેલો અમલમાં મૂકવામાં આવી છે. આ અભ્યાસનો મુખ્ય હેતુ ભારતના કર માળખામાં ડીજીટલઇઝેશનની ભૂમિકાઓમાં, ડીજીટલાઇઝેશની અસર અને તેમના પડકારોનો અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસમાં સરકારી અહેવાલો,આંકડાકીય માહિતી, તેમજ સંશોધન લેખો જેવા દ્વિતીય ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અભ્યાસથી જાણવા મળ્યું છે કે ડીજીટલાઇઝેશનનાં કારણે કરદાતાઓનો વિશ્વાસ વધ્યો છે તેમજ ટેક્સ અનુપાલનમાં સુધારો અને કર વસુલાતમાં વધારો થયો છે.

| format | Recurso digital |
| id | zenodo_https___doi_org_10_5281_zenodo_19203563 |
| institution | Zenodo |
| language | |
| publishDate | 2026 |
| publisher | Zenodo |
| record_format | zenodo |
| spellingShingle | આધુનિક ભારતના કર માળખામાં ડીજીટલાઇઝેશનની ભૂમિકાઓનો અભ્યાસ વસાવા, પ્રફુલકુમાર.એમ. કિવર્ડ્સ :- ડીજીટલાઇઝેશન, GST , ઈ-ફાઈલિંગ, ઇન્ડિયા. ટેક્સ સ્ટ્રક્ચર
સારાંશ

વર્તમાન સમયગાળામાં ભારતના કર માળખામાં ડીજીટલાઇઝેશનએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કરદાતા સાથે મજબુત સંબંધ બનાવવા માટે અને કર વ્યવસ્થાને પારદર્શક અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા અનેક ડીજીટલ પહેલો અમલમાં મૂકવામાં આવી છે. આ અભ્યાસનો મુખ્ય હેતુ ભારતના કર માળખામાં ડીજીટલઇઝેશનની ભૂમિકાઓમાં, ડીજીટલાઇઝેશની અસર અને તેમના પડકારોનો અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસમાં સરકારી અહેવાલો,આંકડાકીય માહિતી, તેમજ સંશોધન લેખો જેવા દ્વિતીય ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અભ્યાસથી જાણવા મળ્યું છે કે ડીજીટલાઇઝેશનનાં કારણે કરદાતાઓનો વિશ્વાસ વધ્યો છે તેમજ ટેક્સ અનુપાલનમાં સુધારો અને કર વસુલાતમાં વધારો થયો છે.

| title | આધુનિક ભારતના કર માળખામાં ડીજીટલાઇઝેશનની ભૂમિકાઓનો અભ્યાસ |
| topic | કિવર્ડ્સ :- ડીજીટલાઇઝેશન, GST , ઈ-ફાઈલિંગ, ઇન્ડિયા. ટેક્સ સ્ટ્રક્ચર |
| url | https://doi.org/10.5281/zenodo.19203563 |