Saved in:
| Main Author: | |

| Format: | Recurso digital |
| Language: | |
| Published: |
Zenodo
2026

| Subjects: | |
| Online Access: | https://doi.org/10.5281/zenodo.19203563 |
| Tags: |
Add Tag
No Tags, Be the first to tag this record!

Table of Contents:

સારાંશ

વર્તમાન સમયગાળામાં ભારતના કર માળખામાં ડીજીટલાઇઝેશનએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કરદાતા સાથે મજબુત સંબંધ બનાવવા માટે અને કર વ્યવસ્થાને પારદર્શક અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા અનેક ડીજીટલ પહેલો અમલમાં મૂકવામાં આવી છે. આ અભ્યાસનો મુખ્ય હેતુ ભારતના કર માળખામાં ડીજીટલઇઝેશનની ભૂમિકાઓમાં, ડીજીટલાઇઝેશની અસર અને તેમના પડકારોનો અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસમાં સરકારી અહેવાલો,આંકડાકીય માહિતી, તેમજ સંશોધન લેખો જેવા દ્વિતીય ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અભ્યાસથી જાણવા મળ્યું છે કે ડીજીટલાઇઝેશનનાં કારણે કરદાતાઓનો વિશ્વાસ વધ્યો છે તેમજ ટેક્સ અનુપાલનમાં સુધારો અને કર વસુલાતમાં વધારો થયો છે.